નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ – પ્રસાદના દાતાશ્રી
નોરતું | દાતાનું નામ |
૦૩-૧૦-૨૦૨૪ ( પહેલું ) | રુદ્રકુમાર નિકુંજકુમાર અંબાલાલ પટેલ |
૦૪-૧૦-૨૦૨૪ ( બીજું ) | સ્વ.ચંદુભાઈ મથુરદાસ પટેલ, હસ્તે હિતેશભાઈ (પીન્ટુભાઈ) |
૦૫-૧૦-૨૦૨૪ ( ત્રીજું ) | પટેલ લીલાબેન રમણભાઈ, હસ્તે.પ્રવીણભાઈ,બીપીનભાઈ,અશ્વિનભાઈ,કિરણભાઈ |
૦૬-૧૦-૨૦૨૪ ( ચોથું ) | અશોક સેધાભાઈ ઠાકોર તથા જયંતીભાઈ કચરાદાસ દરજી |
૦૭-૧૦-૨૦૨૪ ( પાંચમું ) | મણીભાઈ ગોરધનદાસ પટેલ, હસ્તે અલ્કેશભાઈ |
૦૮-૧૦-૨૦૨૪ ( છઠ્ઠું ) | સ્વ.સવિતાબેન જયંતીલાલ મણીલાલ પટેલ, હસ્તે અમરીશભાઈ (યુ.એસ.એ.) |
૦૯-૧૦-૨૦૨૪ ( સાતમું ) | કનુભાઈ સોમાભાઈ પટેલ, હસ્તે રાકેશભાઈ |
૧૦-૧૦-૨૦૨૪ ( આઠમું ) હવન | પટેલ દેવાંગ મનુભાઈ મફતલાલ,(યુ.એસ.એ) સુખડી પ્રસાદ |
૧૦-૧૦-૨૦૨૪ ( આઠમું ) | સ્વ.ગોરધનદાસ ત્રિકમદાસ પટેલ, હસ્તે સુરેશભાઈ (કેનેડા) |
૧૧-૧૦-૨૦૨૪ ( નવમું ) |
આઠમના માટીના ગરબાના દાતાશ્રી પટેલ કલ્પેશકુમાર અરવિંદભાઈ
નવરાત્રી 2023 દુર્ગા પૂજા : Navratri 2024 Durga Puja
03 ઓક્ટોબર, ગુરુવાર : ઘટસ્થાપન, શૈલપુત્રી પૂજા
03 October 2023 Thursday Ghat Sthapan Shailputri
04 ઓક્ટોબર, શુક્રવાર : બ્રહ્મચારિણી પૂજા
04 October Friday Brahmcharini Puja
05 ઓક્ટોબર, શનિવાર : ચંદ્રઘંટા પૂજા
05 October Saturday Chandra Ghanta Puja
06 ઓક્ટોબર, રવિવાર : કુષ્માંડા પૂજા, વિનાયક ચતુર્થી
06 October Sunday kushmanda puja and Vinayak Chaturthi
07 ઓક્ટોબર, સોમવાર : સ્કંદમાતા પૂજા
07 October Monday Skandhmata Puja
08 ઓક્ટોબર, મંગળવાર : કાત્યાયની પૂજા
08 October Tuesday Katyayani puja
09 ઓક્ટોબર, બુધવાર : કાલરાત્રિ પૂજા
09 October Wednesday Kalratri puja
10 ઓક્ટોબર, ગુરુવાર : દુર્ગા અષ્ટમી, મહાગૌરી પૂજા, કન્યા પૂજા
10 October Thursday Durgasthmi – Mahagauri Puja – Kanya Puja
11 ઓક્ટોબર, શુક્રવાર : મહાનવમી, હવન
11 October Friday Mahanavmi – Havan
12 ઓક્ટોબર, શનિવાર : વિજયાદશમી, દશેરા, નવરાત્રી પારણ, દુર્ગા વિસર્જન
12 October Saturday Vijya Dashmi – Dashera – Navratri Paarn – Durga Visarjan
Navratri Mahotsav 2024 Shree Varahi Pragati Mandal Sardhav Arti Donor List